કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂર્વ સીએમ અને કોંગ્રેસ(Congress)ના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ (Gulam Nabi Azad)આ વખતે લોકસભા ચૂંટણી 2024 લડશે. તેમની પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (Democratic Progressive Azad Party)એ મંગળવારે કહ્યું કે ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી (Anantnag-Rajouri)બેઠક પરથી ચૂંટણી લડશે. 2019ની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (National Conference)ના હસનૈન મસૂદી આ સીટ પરથી જીત્યા હતા. પરંતુ આ … Continue reading કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed