Food Inflation: ટમેટાં-બટાકાં-ડુંગળીની કિંમતોએ વધારી ચિંતા, ચૂંટણીટાણે પ્રજાને લાગશે મોંઘવારીનો ઝટકો?

ચૂંટણી પહેલા દેશની જનતાને મોંઘવારીની માર નડી શકે છે. કારણકે બટેટા, ડુંગળી અને ટામેટા જેવા રોજબરોજ વપરાતા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ગ્રાહક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર બટાકાના રિટેલ ભાવમાં વાર્ષિક 33 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, ડુંગળીના રિટેલ ભાવમાં 20 ટકા જ્યારે ટમેટાના રિટેલ ભાવમાં સૌથી વધુ એટલે કે 50 ટકાનો … Continue reading Food Inflation: ટમેટાં-બટાકાં-ડુંગળીની કિંમતોએ વધારી ચિંતા, ચૂંટણીટાણે પ્રજાને લાગશે મોંઘવારીનો ઝટકો?