આસામના પૂરે કાઝીરંગાના 10 ગેંડાનો લીધો ભોગ

આસામમાં આવેલા ભારે પૂરને કારણે કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ (KNPTR) માં10 ગેંડા સહિત લગભગ 200 જંગલી પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસમાં હવે પૂરનો પ્રકોપ ઓછો થતા રિઝર્વના સત્તાવાળાઓએ રાહતનો શ્વાસ લીધો છએ. નોંધનીય છે કે 1,300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ, KNPTR, જેમાં 2600 થી વધુ એક શિંગડાવાળા ગેંડા છે, તે લુપ્તપ્રાય … Continue reading આસામના પૂરે કાઝીરંગાના 10 ગેંડાનો લીધો ભોગ