Breaking: લદ્દાખમાં સેના અભ્યાસ દરમિયાન દુર્ઘટના, નદીમાં ટેન્ક વહી જતા જવાનો શહીદ થવાની આશંકા

લદ્દાખ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ(Ladakh)ના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો સાથે એક દુ:ખદ દુર્ઘટના ઘટી છે. સેનાના જવાનો ટેન્કને નદી ક્રોસ કરવાનો અભ્યાસ(Tank exercise) કરી રહ્યા હતા, આ દરમિયાન નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું, જેના કારણે ટેન્ક પાણીમાં ફસાઈ ગઈ હતી, કેટલાક જવાનો શહીદ થયા હોવાની આશંકા છે. સેનાના એક ઉચ્ચ અધિકારીએ આ ઘટનાની … Continue reading Breaking: લદ્દાખમાં સેના અભ્યાસ દરમિયાન દુર્ઘટના, નદીમાં ટેન્ક વહી જતા જવાનો શહીદ થવાની આશંકા