Loksabha Session: 18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ, વિપક્ષ મજબૂત, જાણો કેવું રહી શકે છે સત્ર

નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર (Loksabha session) આજથી યોજવાનું છે, લોકસભા ચૂંટણી 2024બાદ ચૂંટાયેલા સાંસદો આજે સંસદભવનમાં મળશે, સાથે આજે સંસદમાં નવી ‘લોકસભા’ની રચના કરવામાં આવશે. 18મી લોકસભા અગાઉની બે લોકસભા એટલે કે 16મી અને 17મી લોકસભા કરતાં અલગ હશે કારણ કે આ વખતે સાંસદોની સંખ્યામાં વધારો થવાને કારણે વિપક્ષનું મનોબળ મજબૂત છે. બીજી … Continue reading Loksabha Session: 18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ, વિપક્ષ મજબૂત, જાણો કેવું રહી શકે છે સત્ર