પીએમ મોદી પર પીએચડી કરનારા આ છે દેશના સૌપ્રથમ મુસ્લિમ મહિલા..

વારાણસી: કાશીનગરીના એક મુસ્લિમ મહિલાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું છે. આ મહિલાનું નામ નજમા પરવીન છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કર્યું છે. નજમા પરવીનને તેનું પીએચડીનું ભણતર પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યાં. કુલ પાંચ તબક્કામાં તેમણે પીએચડીનો અભ્યાસક્રમ સમાપ્ત કર્યો હતો. આ ઉપરાંત તેઓ પીએમ મોદી પર … Continue reading પીએમ મોદી પર પીએચડી કરનારા આ છે દેશના સૌપ્રથમ મુસ્લિમ મહિલા..