Modi 3.0 સરકાર શપથ લેતા જ એક્શન મોડમાં, સાંજે કેબિનેટની પ્રથમ બેઠક

નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચુંટણીમાં એનડીએ(NDA)મેળવેલી બહુમતી બાદ મોદી સરકાર 3.0(Modi 3.0) શરૂ થઈ ગઈ છે. શપથ લીધા બાદ મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજે સાંજે 5 વાગ્યે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે. આ પહેલા મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત થઈ … Continue reading Modi 3.0 સરકાર શપથ લેતા જ એક્શન મોડમાં, સાંજે કેબિનેટની પ્રથમ બેઠક