Fire in Passenger Train: પટણા-ઝારખંડ પેસેન્જર ટ્રેનના કોચમાં બળીને ખાખ
પટણાઃ લખીસરાયમાં પટણા-ઝારખંડ પેસેન્જર ટ્રેનના કોચ (Fire in Passenger Train)માં અચાનક આગ લાગ્યા પછી સ્ટેશનના પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આગને નિયંત્રણમાં પ્રયાસમાં પ્રશાસનના કર્મચારીઓ જોતરાઈ ગયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઉપલબ્ધ માહિતી અનુસાર કિઉલ જંક્શન ખાતેની ઈએમયુ ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થયા પછી પ્રવાસીઓ દોડોદાડ અને બૂમાબૂમ કરી મૂકી … Continue reading Fire in Passenger Train: પટણા-ઝારખંડ પેસેન્જર ટ્રેનના કોચમાં બળીને ખાખ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed