વિશાખાપટ્ટનમ Railway Station પર કોરબા એક્સપ્રેસના ત્રણ કોચમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહિ

વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન(Railway Station)પર ભીષણ આગ લાગી હતી. કોરબાથી વિશાખાપટ્ટનમ અને અહીંથી તિરુમાલા જતી ટ્રેન આગની ઝપેટમાં આવી હતી. કોરબા એક્સપ્રેસ ટ્રેન રવિવારે બપોરે પ્લેટફોર્મ નંબર 4 પર ઉભી હતી. આ અકસ્માતમાં કોરબા એક્સપ્રેસના M1,B7,B6 એસી કોચમાં આગ લાગી હતી. રેલવે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. મુસાફરોમાં … Continue reading વિશાખાપટ્ટનમ Railway Station પર કોરબા એક્સપ્રેસના ત્રણ કોચમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહિ