Dhruv Ratheeની અંજલિ બિરલા પર વિવાદિત ટિપ્પણીને લઈને નોંધાઈ FIR

નવી દિલ્હી: પોતાના વિડિયોથી કાયમ ચર્ચામાં રહેતા પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીના પેરોડી અકાઉન્ટ પરથી લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ અરોરાને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી. આ મામલે એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની માનહાનિની કલમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ IT એક્ટ અંતર્ગત પણ કેસ નોંધવામાં … Continue reading Dhruv Ratheeની અંજલિ બિરલા પર વિવાદિત ટિપ્પણીને લઈને નોંધાઈ FIR