હેલ્થ વર્કર્સ સામે હિંસાની આટલા કલાકોમાં FIR દાખલ કરવી પડશે, સરકારે આપી કડક સૂચના
નવી દિલ્હી: કોલકાતાની આરજી કર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રેસિડન્ટ મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા(Kolkata rape and murder case)ના મામલે દેશભરમાં વ્યાપક વિરોધ થઇ રહ્યો છે. એવામ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશની દરેક તબીબી સંસ્થાને કડક સૂચના આપી છે. મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે ફરજ પરના કોઈપણ આરોગ્ય કર્મચારી સામે હિંસાની ઘટનાના 6 કલાકની અંદર … Continue reading હેલ્થ વર્કર્સ સામે હિંસાની આટલા કલાકોમાં FIR દાખલ કરવી પડશે, સરકારે આપી કડક સૂચના
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed