Kangna Ranautની ઝાટકણી બાદ ફિલ્મી સિતારાઓએ કરી આ માગણી

લોકસભા ચૂંટણી 2024માં શાનદાર જીત નોંધાવ્યા બાદ કંગના રાણોટ ગુરુવારે દિલ્હી જવા રવાના થઈ હતી. ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત એક CISF મહિલા સૈનિક અચાનક આવી અને કંગનાને થપ્પડ મારી. મહિલા સૈનિકે કંગનાને ખેડૂતોના આંદોલન દરમિયાન આપેલા નિવેદનને કારણે થપ્પડ મારી હતી, જેનો તેણે પોતે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીને થપ્પડ મારનાર મહિલા સૈનિકનું નામ કુલવિંદર … Continue reading Kangna Ranautની ઝાટકણી બાદ ફિલ્મી સિતારાઓએ કરી આ માગણી