Kolkata Fire: કોલકાતાના એક્રોપોલિસ મોલમાં ભીષણ આગ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા

કોલકાતા: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીના નિયમોના પાલન અંગે સવાલો ઉભા થયા છે, એવામાં આજે શુક્રવારે કોલકાતા(Kolkata)ના એક્રોપોલિસ મોલ ભીષણ આગ (Acropolis mall fire)માં લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની નવ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રારંભિક અહેવાલો મુજબ કોલકાતાના દક્ષિણ ભાગમાં સ્થિત એક્રોપોલિસ શોપિંગ મોલના ત્રીજા માળે આગ … Continue reading Kolkata Fire: કોલકાતાના એક્રોપોલિસ મોલમાં ભીષણ આગ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા