Loksabha Election 2024 : પાંચમા તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીથી લઇને ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓનો ભાવિનો ફેંસલો થશે

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પાંચમા તબક્કાનું મતદાન(Voting) 20 મેના રોજ થવાનું છે. આ તબક્કામાં 8 રાજ્યોની 49 સીટો માટે મતદાન થશે. પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં વર્ષ 2019માં સરેરાશ 62.01 ટકા મતદાન થયું હતું. જેમા સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 80.13 ટકા હતું. જમ્મુ-કાશ્મીરમાં સૌથી … Continue reading Loksabha Election 2024 : પાંચમા તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીથી લઇને ચિરાગ પાસવાન સહિત અનેક નેતાઓનો ભાવિનો ફેંસલો થશે