ખેડૂતો ફરી દિલ્હી તરફ આદરી કૂચ કરી શકે! આજે પંજાબના સંગરુરમાં ખેડૂતોની બેઠક

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ખેતી અંગેના નવા ત્રણ કાયદાઓ રજુ કર્યા બાદ પંજાબ, હરિયાણ, ઉત્તરપ્રદેશ સહીત દેશભરના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો, જેને કારણે હરિયાણા-દિલ્હી બોર્ડર પર વ્યાપક આંદોલન(Farmers Protest) જોવા મળ્યું હતું. એવામાં ખેડૂત આંદોલન ફરી ભડકે તેવી શક્યતા છે. પંજાબના સંગરુર(Sanagrur)માં ખનૌરી બોર્ડર પર આજે સોમવારે ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલના નેતૃત્વમાં બિનરાજકીય ખેડૂત … Continue reading ખેડૂતો ફરી દિલ્હી તરફ આદરી કૂચ કરી શકે! આજે પંજાબના સંગરુરમાં ખેડૂતોની બેઠક