Crude oil prices: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, આ કંપનીના શેરોના ભાવમાં જોવા મળશે ઉછાળો

મુંબઇ : ભારત સહિત વિશ્વભરના શેરબજારો માટે એક સારા સમાચાર છે. જેમાં ક્રૂડ ઓઇલના ભાવમાં(Crude oil Prices) ઘટાડાને કારણે બજારમાં સારો ઉછાળો જોવા મળી શકે છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હાલ ડિસેમ્બર 2021 પછી આ પ્રથમ વખત છે જ્યારે બ્રેન્ટ ફ્યુચર પ્રતિ બેરલ ડોલર 70 થી નીચે ગયું છે. આ સ્થિતિમાં એવા શેરોમાં મોટો … Continue reading Crude oil prices: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, આ કંપનીના શેરોના ભાવમાં જોવા મળશે ઉછાળો