નેશનલ
મોંઘેરા મહેમાન:

નવી દિલ્હીમાં યોજાનારી જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે ઇંગ્લેંડના વડા પ્રધાન રિશી સુનક તેમના પત્ની અને યુ.કે. ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિ સાથે પાલમ એરફોર્સ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ, પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ ખાતાના પ્રધાન અશ્ર્વિની ચૌબેએ તેમનું સ્વાગત કર્યું હતું. (પીટીઆઈ)