‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’: | મુંબઈ સમાચાર

‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’:

ઈન્યિન ઍરફોર્સ (આઈએએફ), ફ્રૅન્ચ ઍર ઍન્ડ સ્પેસ ફૉર્સ (એફએએસએફ) અને યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)ના હવાઈદળે મંગળવારે ‘ઍક્સરસાઈઝ ડેઝર્ટ નાઈટ’ અંતર્ગત સંયુક્ત કવાયત હાથ ધરી હતી. (એજન્સી)

Back to top button