વાલીઓમાં અંગેજી માધ્યમની ઘેલછા એ આત્મહત્યાથી ઓછી નથી : NCERT વડા
નવી દિલ્હી: વાલીઓમાં અંગ્રેજી માધ્યમને લઈને એક ઘેલછા છે અને તેઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા માંગે છે પરંતુ એનસીઆરટી વડા ડી.પી. સકલાનીએ (NCERT Chief D P Saklani) અંગ્રેજી માધ્યમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ‘ આજે વાલીઓને અંગ્રેજી માધ્યમની શાળાઓ પ્રત્યે ભારે આકર્ષણ છે, તેઓ પોતાના બાળકોને એવી શાળાઓમાં જ ભણવામાં મોકલવાનું … Continue reading વાલીઓમાં અંગેજી માધ્યમની ઘેલછા એ આત્મહત્યાથી ઓછી નથી : NCERT વડા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed