એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધશે! પોલીસને મુખ્ય આરોપી રાહુલની ડાયરી મળી

દિલ્હી: નોઈડા રેવ પાર્ટીમાં સાપ અને સાપના ઝેરના ઉપયોગના મામલામાં એલ્વિશ યાદવ સહિત અન્ય આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે. તાજેતરની માહિતી અનુસાર, પોલીસને મુખ્ય આરોપી રાહુલની ડાયરી મળી આવી છે. આ ડાયરીમાંથી સાપના ઝેરનો હિસાબ બહાર આવી શકે છે. અત્યાર સુધી પૂછપરછમાં આરોપીઓએ પોલીસ સમક્ષ અનેક ખુલાસા કર્યા છે. એક આરોપીએ જણાવ્યું હતું કે રેવ … Continue reading એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધશે! પોલીસને મુખ્ય આરોપી રાહુલની ડાયરી મળી