પ્રાર્થના કરોઃ ફરી એક માસૂમ પડી ગયો છે બોરવેલમાં, રાહતકાર્ય ચાલુ

નવી દિલ્હીઃ દેશના દરેક રાજ્ય કે શહેરમાં ગમે તે પક્ષની સરકાર હોય અને નગરપાલિકાઓ જેવી સંસ્થાઓ ગમે તે રાજકીય પક્ષ ચલાવતો હોય અને મોટા આઈએએસ કક્ષાના અધિકારીઓ વહીવટ કરતા હોય પણ સમસ્યા દરેક ગામ શહેરની એક જ હોય છે. ખાડાવાળા રોડ રસ્તા, ખુલ્લી ગટરો બોલવેલ, ઈલેક્ટ્રીસિટીના ખુલ્લા વાયર, રસ્તા પર રખડતા ઢોર અને ગંદકીનું સામ્રાજ્ય. … Continue reading પ્રાર્થના કરોઃ ફરી એક માસૂમ પડી ગયો છે બોરવેલમાં, રાહતકાર્ય ચાલુ