સપ્ટેમ્બરમાં કશ્મીરમાં ચૂંટણી? સરકારના એક કેન્દ્રીય મંત્રીનો દાવો

નવી દિલ્હી: એક દાયકા બાદ જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન થાય તેવા સંકેતો મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી બાદમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું નથી. 2019 રાજ્યમાંથી કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. … Continue reading સપ્ટેમ્બરમાં કશ્મીરમાં ચૂંટણી? સરકારના એક કેન્દ્રીય મંત્રીનો દાવો