Election Results : હરિયાણામાં કોંગ્રેસની આંધી, જમ્મુ અને કાશ્મીરમાં રસાકસી

નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી થઇ રહી છે. શરૂઆતના વલણોમાં કોંગ્રેસે હરિયાણામાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. જોકે બપોર સુધીમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ સરકાર બનાવી શકે છે. હરિયાણામાં શરૂઆતી વલણો અનુસાર 90માંથી કોંગ્રેસ … Continue reading Election Results : હરિયાણામાં કોંગ્રેસની આંધી, જમ્મુ અને કાશ્મીરમાં રસાકસી