કેમ્પેઈન સોંગ બાબતે ચૂંટણી પંચે AAPને નોટીસ મોકલી, આતિશીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા

નવી દિલ્હી: ગઈ કાલે શનિવારે આમ આદમી પાર્ટી(AAP)એ પોતાનું કેમ્પેઈન સૉંગ ‘જેલ કા જવાબ હમ વૉટ દેંગે’ (AAP campaign song)લૉંચ કર્યું હતું. આ ગીત બાબતે ઈલેકશન કમીશન ઓફ ઇન્ડિયા(ECI)એ AAPને નોટીસ મોકલી છે, ECIએ કેમ્પેઈન સોંગના કન્ટેન્ટમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. નોટીસમાં ECIએ જણાવ્યું છે કે પક્ષના કેમ્પેઈન સોંગમાં કેબલ ટેલિવિઝન નેટવર્ક રૂલ્સ, 1994 … Continue reading કેમ્પેઈન સોંગ બાબતે ચૂંટણી પંચે AAPને નોટીસ મોકલી, આતિશીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા