નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંનેના નિવેદનો પર ચૂંટણી પંચની નોટિસઃ 29 એપ્રિલ સુધીમાં માંગ્યો જવાબ

નવી દિલ્હી : ચૂંટણી પ્રચાર દરમિયાન અપાતાં નિવેદનોને લઈને ચૂંટણી પંચે રાજકીય પક્ષોને નોટિસ પાઠવી છે. ECI એ જનપ્રતિનિધિત્વ એક્ટની કલમ 77ને લાગુ કરીને અને સ્ટાર પ્રચારકો પર નિયંત્રણ કરવાના પ્રથમ પ્રયાસ તરીકે જે તે રાજકીય પાર્ટીના અધ્યક્ષોને જવાબદાર ઠેરવ્યા છે.ચૂંટણી પંચે (ECI) વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચારસંહિતાના … Continue reading નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંનેના નિવેદનો પર ચૂંટણી પંચની નોટિસઃ 29 એપ્રિલ સુધીમાં માંગ્યો જવાબ