ED કેજરીવાલ સાથે ‘Most Wanted Terrorist’ જેવો કરે છે વર્તાવઃ કેજરીવાલની પત્નીનો દાવો

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે તેના પતિના જામીનના આદેશને હાઈ કોર્ટમાં પડકારવા બદલ ઇડી (Enforcement Directorate) પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ કેજરીવાલ “ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી” હોય તેવું વર્તન કરે છે. સુનિતાએ કહ્યું હતું કે દેશમાં સરમુખત્યારશાહી તમામ હદ વટાવી ગઈ છે. સુનિતાએ કહ્યું … Continue reading ED કેજરીવાલ સાથે ‘Most Wanted Terrorist’ જેવો કરે છે વર્તાવઃ કેજરીવાલની પત્નીનો દાવો