ઝારખંડના સીએમ Hemant Shoren ની મુશ્કેલી વધી, ઇડી જામીન અરજી રદ કરાવવા સુપ્રીમ કોર્ટ પહોંચી

નવી દિલ્હી : ઝારખંડના સીએમ હેમંત શોરેનની(Hemant Shoren)મુશ્કેલીઓ ફરી એક વાર વધી છે. સીએમ બનતાની સાથે જ ઇડી(ED)એક્ટિવ થઈ છે. તેમજ તેમની જામીન અરજીને રદ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચી છે. જેમાં ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા મોટા રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. કથિત જમીન કૌભાંડ કેસમાં જેલમાં રહેલા હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. … Continue reading ઝારખંડના સીએમ Hemant Shoren ની મુશ્કેલી વધી, ઇડી જામીન અરજી રદ કરાવવા સુપ્રીમ કોર્ટ પહોંચી