અર્થતંત્રથી લઈને કાશ્મીર અને ખેડૂતો સુધી, રાષ્ટ્રપતિ Droupadi Murmu ના સંબોધનના મહત્વના મુદ્દાઓ

નવી દિલ્હી : દેશની 18મી લોકસભાની(Loksabha)રચના બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu) બંને ગૃહોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં કયા વિષયો સરકારની પ્રાથમિકતા રહેશે. આ દરમિયાન તેમણે લોકશાહીના રક્ષણ, ખેડૂતોની આવક અને દેશની અર્થવ્યવસ્થા વિશે પણ વાત કરી હતી. તેમણે પોતાના ભાષણમાં પેપર લીક, પૂર્વોત્તર અને નાગરિકતા સંશોધન કાયદાનો પણ ઉલ્લેખ કર્યો … Continue reading અર્થતંત્રથી લઈને કાશ્મીર અને ખેડૂતો સુધી, રાષ્ટ્રપતિ Droupadi Murmu ના સંબોધનના મહત્વના મુદ્દાઓ