Delhi માં અન્ય એક દુર્ઘટના, વહેલી સવારે રેસ્ટોરન્ટમાં આગ લાગી, 5 લોકો ઘાયલ

નવી દિલ્હી : દિલ્હીથી(Delhi) સતત કોઈને કોઈ અકસ્માતના સમાચારો સામે આવી રહ્યા છે. ગઈ કાલે જ જૂના રાજેન્દ્ર નગરમાં ભોંયરામાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી ત્રણવિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યાર આજે હવે દિલ્હીની આઈએનએ માર્કેટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ દિલ્હીના INA માર્કેટમાં ફાસ્ટ ફૂડની દુકાન અને રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આ … Continue reading Delhi માં અન્ય એક દુર્ઘટના, વહેલી સવારે રેસ્ટોરન્ટમાં આગ લાગી, 5 લોકો ઘાયલ