મહિલાએ ઓનલાઇન મંગાવ્યો Ice Cream,બોક્સ ખોલતાં ચોંકી ગયો પરિવાર

નોઈડાઃ દેશમાં થોડા દિવસોથી આઈસક્રીમ(Ice Cream)સમાચારોમાં છે. જેમાં થોડા દિવસો પૂર્વે મહારાષ્ટ્રના મલાડમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી મળી આવી હતી. હવે આવી જ એક ઘટના દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં(Noida)બની છે. અહીં એક મહિલાએ બ્લિંકિટથી આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ આઈસ્ક્રીમનું બોક્સ ખોલીને જોતાં જ તે ચોંકી ગઇ હતી. ઢાંકણની અંદર એક કાનખજૂરો દેખાયો જેમાં … Continue reading મહિલાએ ઓનલાઇન મંગાવ્યો Ice Cream,બોક્સ ખોલતાં ચોંકી ગયો પરિવાર