ગ્લોબલ વોર્મિંગનાં લીધે મીઠી કેરીની સીઝન રહેશે “મોળી”!

જુનાગઢ : આ વર્ષે ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રની ઓળખ સમાન મીઠી કેસર કેરીની સીઝન “મોળી” રહેવાના સંકેતો દેખાય રહ્યા છે. તેના પાછળ ગ્લોબલ વોર્મિંગ, વધુ પડતી ગરમી અને કમોસમી વરસાદ જેવા કારણો જવાબદાર છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છમાં કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેસર કેરીનો પાક બરબાદ થયો હતો, જેના કારણે ખેડૂતોને મોટું … Continue reading ગ્લોબલ વોર્મિંગનાં લીધે મીઠી કેરીની સીઝન રહેશે “મોળી”!