મુસાફરો…થોડી તકલીફ માટે થઈ જાઓ તૈયારઃ ડબલ ટ્રેકના કામને લીધે આટલી ટ્રેનોને થશે અસર

અમદાવાદઃ કહેવાય છે કે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે. રેલવેના ટ્રેકનું ડબલિંગ (railway track doubling)થાય ત્યારબાદ સરવાળે મુસાફરોને ફાયદો થવાનો છે, પરંતુ આ સુવિધા પામવા માટે મુસાફરોએ પણ થોડો ભોગ આપવો પડશે. રાજકોટ ડિવિઝનના (Rajkot division) રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી (Ahmedabad Division) દોડતી કે … Continue reading મુસાફરો…થોડી તકલીફ માટે થઈ જાઓ તૈયારઃ ડબલ ટ્રેકના કામને લીધે આટલી ટ્રેનોને થશે અસર