ઉનાળામાં ચા, કોફી, કોલ્ડડ્રિંક્સ અને આલ્કોહોલનું સેવન ટાળજો ! હીટવેવને લઈને સરકારની ગાઈડલાઈન
નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જારી કરી છે. સરકારે લોકોને ઉનાળાની ઋતુમાં હીટવેવ (લૂ) દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળવા જણાવ્યું હતું. આલ્કોહોલ પીવાથી પણ દૂર રહો. આ સિવાય કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ (કોલ્ડ ડ્રિંક્સ) … Continue reading ઉનાળામાં ચા, કોફી, કોલ્ડડ્રિંક્સ અને આલ્કોહોલનું સેવન ટાળજો ! હીટવેવને લઈને સરકારની ગાઈડલાઈન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed