મધ્યપ્રદેશમાં સરકારી કોલેજોમાં Dress Code લાગુ કરવા કવાયત તેજ

ભોપાલ : મધ્યપ્રદેશ સરકાર ટૂંક સમયમાં રાજ્યની સરકારી કોલેજોમાં ડ્રેસ કોડ (Dress Code)લાગુ કરવા માટેનો નિયમ લાવી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યની મોહન યાદવ સરકારે ડ્રેસ કોડને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. માહિતી અનુસાર મધ્યપ્રદેશ સરકાર પીએમ શ્રી કોલેજોમાં પણ ડ્રેસ કોડ લાગુ કરી શકે છે. શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ … Continue reading મધ્યપ્રદેશમાં સરકારી કોલેજોમાં Dress Code લાગુ કરવા કવાયત તેજ