Shukra Double Gochar: આ ચારે રાશિના જાતકોને થશે ધનલાભ, મળશે Back To Back Good News…

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વૈભવ અને ધનનો કારક ગણાવવામાં આવ્યો છે. આવો આ શુક્ર આજે એટલે કે 31મી જુલાઈના ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રનું સૂર્યની રાશિ સિંહમાં થઈ રહેલું આ ગોચર ખૂબ જ વિશેષ રહેવાનું છે. જુલાઈની જેમ જ ઓગસ્ટમાં પણ શુક્ર બે વખત ગોચર કરશે અને આખો ઓગસ્ટ મહિનામાં ચાર રાશિના જાતકોને … Continue reading Shukra Double Gochar: આ ચારે રાશિના જાતકોને થશે ધનલાભ, મળશે Back To Back Good News…