કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ “ગેંગ રેપ” હોવાનો એક ડોક્ટરે કર્યો દાવો

કોલકાતા: કોલકાતામાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેસની ગંભીરતા પારખીને કોલકાતા હાઇકોર્ટે કસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. પોસ્ટ માર્ટમ રિપોર્ટ બાદ આ મામલામાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ઓલ ઈન્ડિયા ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના એડિશનલ જનરલ સેક્રેટરી ડૉ. સુવર્ણા ગોસ્વામીએ દાવો કર્યો છે … Continue reading કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ “ગેંગ રેપ” હોવાનો એક ડોક્ટરે કર્યો દાવો