Fastag KYC: જો આ કામ આજે નહીં કરો તો આવતી કાલથી બે ગણો ટોલ ટેક્સ આપવો પડશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

માર્ચ મહિનાનો આજે છેલ્લો દિવસ છે, આવતી કાલે એપ્રિલ મહિનો શરુ થવાનો છે, સાથે જ ઘણા નિયમો પણ બદલાશે. હાઈ વે પર ટોલ ટેક્સ ચુકવવા માટે જો તમે ફાસ્ટેગ(Fastag)નો ઉપયોગ કરતા હોઉં તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. ફાસ્ટેગ સાથે KYC અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો ફાસ્ટેગ આ સમયમર્યાદા સુધીમાં અપડેટ નહીં … Continue reading Fastag KYC: જો આ કામ આજે નહીં કરો તો આવતી કાલથી બે ગણો ટોલ ટેક્સ આપવો પડશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ