વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દેશની 80 કરોડ જનતાને દિવાળી ગિફ્ટ: 5 વર્ષ સુધી મળશે મફત રાશન

નવી દિલ્હી: દિવાળીનો તહેવાર હવે થોડા જ દિવસો પર છે. તે પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ગરીબ લોકોને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. કેન્દ્ર સરકારની વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન યોજનાનો સમયગાળો વધારવાની જાહેરાત જાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. તેથી હવે દેશના 80 કરોડ લોકોને આવતાં પાંચ … Continue reading વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દેશની 80 કરોડ જનતાને દિવાળી ગિફ્ટ: 5 વર્ષ સુધી મળશે મફત રાશન