ઝારખંડમાં દેશને બદનામ કરતી ઘટનાઃ 10 લોકોએ વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો

ઝારખંડમાંથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. વિદેશથી ભારત ફરવા આવેલી એક મહિલા પર અહીંના દુમકા જિલ્લામાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 8 થી 10 યુવકોએ મળીને વિદેશી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. પીડિતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ … Continue reading ઝારખંડમાં દેશને બદનામ કરતી ઘટનાઃ 10 લોકોએ વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો