રાજસ્થાનમાં બળાત્કાર પીડિતા સાથે ભેદભાવ, શાળાએ બોર્ડની પરીક્ષા ના આપવા દીધી

અજમેર: રાજસ્થાન(Rajasthan)માંથી ફરી એક વાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજમેર(Ajmer)ની એક ખાનગી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી સામૂહિક બળાત્કારની પીડિતા(Rape survivor) એ આરોપ લગાવ્યો છે કે તેની શાળાએ તેને બોર્ડની પરીક્ષામાં બેસવા દીધી ન હતી. વિદ્યાર્થીનીએ તેની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે શાળાના પદાધિકારીઓએ તેને કહ્યું હતું કે જો તે શાળામાં હાજર થશે તો … Continue reading રાજસ્થાનમાં બળાત્કાર પીડિતા સાથે ભેદભાવ, શાળાએ બોર્ડની પરીક્ષા ના આપવા દીધી