ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૂ થઇ શકે છે! નાગરિક ઉડ્ડયન પ્રધાને આપી માહિતી

નવી દિલ્હી: બોર્ડર પર સતત સંઘર્ષમાં રહેતા ભારત અને ચીન વચ્ચે રાજદ્વારીય સંબંધો પણ છેલ્લા ઘણા સમયથી સારા રહ્યા નથી, પરંતુ ભારત અને ચીન વચ્ચે વેપાર સતત વૃદ્ધિ કરી રહ્યો છે. એવામાં ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ (India-China Flight) ફરી શરુ કરવામાં આવી શકે છે. ગુરુવારે સિવિલ એવિએશન સેક્ટરમાં સહયોગને મજબૂત કરવા બંને દશોના … Continue reading ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૂ થઇ શકે છે! નાગરિક ઉડ્ડયન પ્રધાને આપી માહિતી