ઉત્તર પ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃ ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના દસથી વધુ કોચ ટ્રેક પરથી ખડી પડ્યા, અનેક ઘવાયા

લખનઉ: ઉત્તર પ્રદેશના ગોંડામાં ગોંડા-ગોરખપુર રેલ્વે લાઇન પર મોતીગંજના પીકૌરા ગામ નજીક ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના પાંચ ડબ્બા પલટી ગયા હોવાની ઘટના સર્જાય છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાની આશંકા છે. રેલ્વે અને પોલીસની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. ઘાયલોને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આજે ગુરુવારે યુપીના ગોંડામાં ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના પાંચ ડબ્બાઓ … Continue reading ઉત્તર પ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃ ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના દસથી વધુ કોચ ટ્રેક પરથી ખડી પડ્યા, અનેક ઘવાયા