ઉપરાષ્ટ્રપતિ અને ખડગે વચ્ચે પત્રયુદ્ધઃ ધનખડ સામે ખડગેએ આ રીતે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ સંસદના તોફાની શિયાળુ સત્ર અને તે બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી અને તેના લીધે ઊભા થયેલા વિવાદ બાદ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ધનખડ વચ્ચે થયેલો પત્રવ્યવહાર ચર્ચાનો વિષય બન્યો છે. ધનખડે ખડગેને મળવા બોલાવ્યા હતા, પરંતુ ખડગે મળવા જઈ ન શકતા તેમણે પત્ર લખી પોતાની વાત કહી હતી, જેમાં તેમણે ધનખડની કાર્યશૈલી … Continue reading ઉપરાષ્ટ્રપતિ અને ખડગે વચ્ચે પત્રયુદ્ધઃ ધનખડ સામે ખડગેએ આ રીતે વ્યક્ત કરી નારાજગી