‘બધી જ દીકરી આપણી છે, તો પછી કોલકાતા મુદ્દે વિપક્ષ કેમ ચૂપ?’: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મ બાબતે મહાવિકાસ આઘાડી દ્વારા ગૃહ ખાતું સંભાળનારા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી થઇ રહી છે ત્યારે ફડણવીસે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે. વિપક્ષ આવા સંવેદનશીલ મામલે રાજકારણ રમી રહ્યું હોવાનો આરોપ સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવામાં ફડણવીસે વિપક્ષ બેવડું વલણ ધરાવતું હોવાનો … Continue reading ‘બધી જ દીકરી આપણી છે, તો પછી કોલકાતા મુદ્દે વિપક્ષ કેમ ચૂપ?’: દેવેન્દ્ર ફડણવીસ