દેવેગૌડાએ Prajwal Revanna કેસમાં મૌન તોડ્યું, કહ્યું બીજા અનેક લોકો પણ સામેલ

New Delhi: ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ(Deve Gowda) તેમના પૌત્ર અને જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) સાથે સંકળાયેલા કથિત જાતીય શોષણ કેસ પર મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આમાં બીજા અનેક લોકો સામેલ છે. દરેક સામે કાર્યવાહી થવી જોઈએ. આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે પગલાં લેવા જોઈએ, તેમણે કહ્યું હું તેમનું નામ નહિ … Continue reading દેવેગૌડાએ Prajwal Revanna કેસમાં મૌન તોડ્યું, કહ્યું બીજા અનેક લોકો પણ સામેલ