Loksabha માં ડેપ્યુટી સ્પીકર પદને લઇને ભાજપને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ

નવી દિલ્હી: લોકસભામાં(Loksabha) સ્પીકર પદ માટે ઓમ બિરલા(OM Birla)ચૂંટાયા છે. પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ હજુ પણ ખાલી છે. એક અખબારના અહેવાલ મુજબ ડેપ્યુટી સ્પીકરપદ માટે સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદના નામ પર વિપક્ષે સહમતિ દર્શાવી છે. વિપક્ષ ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી ચેરમેન પદ માટે મેદાનમાં ઉતારશે. 17મી લોકસભા ડેપ્યુટી સ્પીકર વિના ચાલી કોંગ્રેસ અને … Continue reading Loksabha માં ડેપ્યુટી સ્પીકર પદને લઇને ભાજપને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ