ડેન્માર્કની કોર્ટે ભારતને ઝટકો આપ્યો, પુરુલિયા આર્મ્સ ડ્રોપના માસ્ટર માઈન્ડના પ્રત્યાર્પણ અંગે મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: ડેન્માર્કની કોર્ટે ભારતને ઝટકો આપ્યો છે, આજથી 29 વર્ષ પહેલા 1995માં પશ્ચિમ બંગાળના પુરુલિયામાં એક વિમાનમાંથી હથિયારો ડ્રોપ કરવાના ષડ્યંત્ર (Purulia arms drop case)ના માસ્ટરમાઈન્ડ નીલ્સ હોલ્ક ઉર્ફે કિમ પીટર ડેવી (Niels Holck AKA Kim Peter Davy) ફરી ક્યારેય ભારત નહીં આવે. કોર્ટે હોલ્કના પ્રત્યાર્પણ અંગેની ભારત સરકારની અપીલને ફગાવી દીધી છે. ડેનમાર્કની … Continue reading ડેન્માર્કની કોર્ટે ભારતને ઝટકો આપ્યો, પુરુલિયા આર્મ્સ ડ્રોપના માસ્ટર માઈન્ડના પ્રત્યાર્પણ અંગે મહત્વનો નિર્ણય