Delhi Water Crisis: સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો, કટોકટીનો અંત આવશે?

નવી દિલ્હી: ધોમધખતા તાપ વચ્ચે દિલ્હીમાં જળ સંકટ (Delhi water crisis) સર્જાયું છે, દિલ્હીવાસીઓને મળતા પાણીના ક્વોટામાં કાપ મુકવામાં આવ્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટ(Supreme court) દિલ્હીને રાહત આપી છે, સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશ સરકાર(Himachal Pradesh)ને શુક્રવારના રોજ 137 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો છે, જેથી દિલ્હી પાણી કટોકટીમાં રહાત મળી શકે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે … Continue reading Delhi Water Crisis: સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો, કટોકટીનો અંત આવશે?