દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટમાં ‘બોમ્બ’ની શંકાએ ખળભળાટ, જાણો શું છે મામલો

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી દેશના કેટલાક શહેરોની શાળાઓમાં બોમ્બબ્લાસ્ટની ખોટી ધમકીઓ મળવાનો સિલસિલો જોવા મળ્યો હતો. એવામાં દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટ(Delhi-Vadodara Flight)માં બોમ્બ હોવાની આશંકા(Bomb Threat)ને કારણે ખળભળાટ મચી ગયો હતો. દિલ્હી પોલીસ(Delhi Police)એ ગુરુવારે જણાવ્યું હતું કે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હી-વડોદરા એર ઈન્ડિયા(Air India)ની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને એરક્રાફ્ટના વોશરૂમમાં ‘બોમ્બ’ … Continue reading દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટમાં ‘બોમ્બ’ની શંકાએ ખળભળાટ, જાણો શું છે મામલો