Delhi માં હીટ વેવને લઇને એલર્ટ જાહેર, જાણો ઉત્તર ભારતના અન્ય રાજ્યોના હાલ

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું(Monsoon 2024) આગમન થયું છે. ત્યારે ઉત્તર ભારત હજુ પણ ગરમીની ચપેટમાં છે. જેમાં શનિવારે દિલ્હીમાં(Delhi)મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્ય કરતાં છ ડિગ્રી વધારે છે. અહીં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી નથી. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીના આયા નગર સ્ટેશન પર મહત્તમ તાપમાન 46 ડિગ્રી અને પાલમ … Continue reading Delhi માં હીટ વેવને લઇને એલર્ટ જાહેર, જાણો ઉત્તર ભારતના અન્ય રાજ્યોના હાલ